મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457

#GA4
#Week3
#મિક્સ ગ્રીલ સેન્ડવિચ

મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ (Mix Veg Grill Sandwich Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week3
#મિક્સ ગ્રીલ સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
૪ વ્યક્તી
  1. ૧ ટેબલસ્પૂનબટર
  2. ૧/૨જીંજર ગાર્લિક પેસ્ટ
  3. ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  4. ગ્રીન ચીલી
  5. સ્લાઇસડ ઓનિઓન
  6. સ્લાઇસડ કેપ્સીકમ
  7. કેબેજ
  8. ગ્રટેડ ગાજર
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ચપટીમરી પાઉડર
  11. ૩ ટીસ્પૂનમેયોનીઝ
  12. જરૂર મુજબ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌપ્રથમ એક પેન મા થોડુ બટર અને ચીલી ફ્લેક્સ અને ગાલી પેસ્ટ નાખી ને વેજીટેબલ ફ્રાય કરી લો.

  2. 2

    વેજીટેબલ ફ્રાઈડ થઈ જાય પછી એને થોડીવાર ઠંડુ થવા દો. ૩ ટી.ચમચી મિયોનિસ
    અને મીઠુ મરી એડ કરો.

  3. 3

    પછી એક બ્રેડ સ્લાઈસ મા મિશ્રણ લગાવીને પછી એના પર બીજી સ્લાઈસ મૂકી તેના પર બટર સ્પ્રેડ કરી ગિલ કરો.

  4. 4

    હવે તૈયાર છે મિક્સ વેજ ગ્રીલ સેન્ડવીચ કોફી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes