#GA4 #Week 2Gajar ni khir recipe in Gujarati
સૈા પ્રથમ ગાજર ને કૂકર માં ને 2 સીટી વગાડી બાફી લો.પછી મિક્સર જારમાં ક્રશ કરી લો.
હવે ગેસ પર એક કડાઈ માં દૂધ ગરમ કરો તેમાં ખાંડ નાખી દો. પછી તેમાં ગાજર ની પેસ્ટ ઇલાયચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
થોડીવાર તેને ઉકળવા દો.પછી ઠડું થાય પછી તેને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)