દાળવડા (Dalvada recipe in Gujarati)
#cookpad
#cookpadindia
#trend
દાળવડાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ ને ૫-૬ કલાક માટે પલાળી દેવી.૫-૬ કલાક પલાળયા બાદ તેને મિકસર માં ક્રશ કરી નાખવી.
- 2
- 3
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવી. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, મરચાં, આદું અને બાકીના બધા મસાલા ઉમેરવા પછી તેમાં કોર્ન ફલોર નાખી બરાબર બઘું મિકસ કરો. પછી હથેળીમાં થોડું તેલ લગાવી હાથ માં મિકસર લ્ઈ નાના ગોળા કરી વડા તૈયાર કરો. એક પેન માં તેલ ને મિડીયમ ફલેમ પર ગરમ થવા મુકી તેલ ગરમ થાય એટલે વડા ને બ્રાઉન કલર ના તળી લો. ગરમ ગરમ વડા ને સોસ તથા ડુંગળી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749109











ટિપ્પણીઓ (2)