કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
Mumbai

#trend
#week1#

#trend
#week1#

વધુ વાંચો

મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
Mumbai

#trend
#week1#

#trend
#week1#

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
3થી 4 સર્વિંગ્સ
  • 200 ગ્રામમીકસ કઢોડ
  • લસણ 18 થી 20 કડી
  • ડુગરી નંગ 4
  • ટામેટાં નંગ 3
  • 6-7પતા લીમડા ના પાન
  • કોથમીર જરૂર મુજબ
  • મસાલા
  • 4 ચમચીકાશમીરી મરચુ પાઉડર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીહીંગ
  • મીઢુ સ્વાદ અનુસાર
  • વઘાર માટે
  • તેલ 1 બાઉલ મોટો
  • 1 ચમચીરાઈ
  • મીસલ સવૅ કરવા માટે
  • પાવ
  • 250 ગ્રામમીકસ ફરસાન
  • બારીક કાપેલી ડુગરી
  • લીબુ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ગેસ ચાલુ કરીને કડાઈ ને ગરમ થવા દો પછી તેમા તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમા રાઈ તડ તડ થાઈ એટલે હીંગ અને લીમડો નાખી ને ટોચેલુ લસળ બ્રાઉન થયા બાદ બારીક ચોપ કરેલી ડુગરી તેલ છુટે નય તયા સુઘી સાતડવી. ડુગરી તેલ છોડે એટલે તેમા મરચુ પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર,મીસલ મસાલો અને મીઢુ નાખી ને ટામેટાં નાખી સાતડવુ એટલે ટામેટાં સાથે મસાલા પન ચડી જાય

    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ છુટુ પડે એટલે તેમા બાફેલા કઠોડ નુ પાણી એડ કરવુ પાણી એડ કરવા થી તેલ ઉપર આવે છે અને આને તરી કેવામા આવે છે જે મીસલ મા જરૂરી છે

    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તરી ઉકડી જાય એટલે તેમા બાફેલા કઠોડ નાખી દેવા કઠોડ નાખયા બાદ 5મીનીટ સુઘી ઊકાડ વુ.

    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉકડી જાય બાદ ઉપર કોથમીર છાટવી તો તયાર છે તીખુ અને તમ તમ તુ મીસલ પાઉ ગરમા ગરમ મીસલ ને ડુગડી અને પાઉ સાથે સવૅ કરી ને આનંદ માડો...

    મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
પર September 30, 2020 17:06
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
  2. ચોકલેટી પુડલા(chocolati pudla recipe in Gujarati)
  3. સેન્ડવિચ (Sandwich recipe in Gujarati)
  4. ગુન્દર પાક(Gundar paak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749706
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close