બેસન પકોડા (Besan Pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં 3 કપ ચણા નો લોટ લો. એમાં આદુ મરચા લસણ પેસ્ટ ઉમેરો. એમા મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ, ધાણાજીરું, જરૂર મુજબ પાણી નાખી 10 મિનિટ રેવા દો.
- 2
હવે એમાં પોની વાટકી જેટલું થોડું ગરમ તેલ અને જરૂર લાગે તો પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 3
એક પેન મા તેલ ગરમ મુકો. ધીમા ગેસ પર બ્રોઉન થાય ત્યાં સુધી તળો.
- 4
ગરમ ગરમ પકોડા ડુંગળી અને બેસન ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759651











ટિપ્પણીઓ (2)