શ્રીખંડ( Shreekhand recipe in Gujarati l

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

આ શ્રીખંડ મા કેસર પિસ્તા, સીતાફળ અને અમેરિકન નટસ એમ ત્રણ રીતે બનાવ્યો છે.
બહાર ના શ્રીખંડ મા એસેન્સ , કલર અને કસર્ટડ પાઉડર મિક્સ કરે છે હોમમેઇડ વધારે સારો.
#trend2

શ્રીખંડ( Shreekhand recipe in Gujarati l

આ શ્રીખંડ મા કેસર પિસ્તા, સીતાફળ અને અમેરિકન નટસ એમ ત્રણ રીતે બનાવ્યો છે.
બહાર ના શ્રીખંડ મા એસેન્સ , કલર અને કસર્ટડ પાઉડર મિક્સ કરે છે હોમમેઇડ વધારે સારો.
#trend2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. અમુલ ૧ લીટર દહીં
  2. ધર ની મલાઈ ૧ ચમચો
  3. કેસર ૭ સડી
  4. નંગપીસ્તા ૧૫
  5. ૧ નંગસીતાફળ ફોલેલુ
  6. બદામ, કાજુ, રોસ્ટ કરેલા
  7. નંગકીસમીસ ૧૦
  8. ટુટી ફુટી સજાવવા
  9. ગ્રામસાકર નો પાઉડર ૨૦૦

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    દહીં મા મલાઈ, સાકાર નો પાઉડર ૫ ચમચીમીકસ કરી ૧ કલાક મલમલ ના કપડા મા બાંધી રાખવુ.

  2. 2

    ૩ ભાગ કરવા. એક બાઉલ મા કેસર પલાળી ને મીકસ કરવુ તેમા ઇલાયચી પાઉડર અને પીસ્તા ની કતરણ મીકસ કરી પીસ્તા થી ડેકોરેશન કરી સર્વ કરવુ.

  3. 3

    બીજા બાઉલ મા સીતાફળ ફોલેલુ મીકસ કરી ઉપર સીતાફળ ફોલેલુ ડેકોરેશન કરી સર્વ કરવુ.

  4. 4

    ત્રીજા બાઉલ મા બદામ, કાજુ રોસ્ટ કરેલા, કીસમીસ, રાસબેરી,ઇલાયચી પાઉડર મીકસ કરી ટૂટીફુટી થી ડેકોરેશન કરી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes