કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#trend

#trend

વધુ વાંચો

બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#trend

#trend

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૪-૫ બાફેલા મોટા બટેટા
  2. ૨ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  3. ૧ ચમચીધાણાજીરૂ
  4. ૧ ચમચીઅધકચરા વાટેલા મરી
  5. ૧ ચમચીવરિયાળી
  6. ૨-૩ ચમચી ખાંડ
  7. ૨ ચમચીલીંબુનો રસ
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ૧/૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
  10. ૨-૩ વાટકી ચણાનો લોટ
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧/૨ ચમચી હિંગ
  13. ૧/૨ ચમચી ખાવાનો સોડા
  14. ૧ ચમચીલીંબુનો રસ
  15. સ્વાદાનુસારમીઠું
  16. જરૂર મુજબ તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બટેટા છોલીને તેનો છુંદી લો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ, હળદર, મીઠું, ખાંડ,મરી, વરીયાળી, ધાણાજીરૂ, ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી બધું બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તે મસાલા ના નાનાં નાનાં બોલ બનાવી દો અને સાઈડમાં રાખી દો

  3. 3

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ, હળદર નાખી દો હવે થોડું થોડું પાણી નાખી ને ઘટ ખીરું તૈયાર કરો.

  4. 4

    પછી તેમાં ખાવાનો સોડા નાખી દો અને તેના પર લીંબુનો રસ નાખી દો અને પછી તેનાં પર એક ચમચી ગરમ તેલ નાખી દો

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે ગેસ મિડિયમ તાપે કરો. હવે બટેટા ના બોલ ને ખીરામાં બોળી ને તેલમાં તળી લો પછી એક સર્વિગ પ્લેટમાં કાઢી આંબલી ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર October 06, 2020 11:59
Junagadh

ટિપ્પણીઓ (12)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
October 08, 2020 16:39
Super 💓
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)
  2. ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
  3. 4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
  5. કેપ્સિકમનું બેસનવાળું શાક(Capsicum nu Besan valu Shak Recipe in Gujarati)
  1. રોઝ મિલ્ક બદામ પિસ્તા સેક (Rose Milk Almond Pista Shake Recipe In Gujarati)
  2. થેપલા (Thepla Recipe In Gujarati)
  3. પીનટ  મિલ્કશેક
  4. ખમણ ઢોકળી (Khaman Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close