થેપલા (Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં મરચું,મીઠું,હળદર,ધાણાજીરું બધો મસાલો નાખી લોટ બાંધવો.
- 2
લુઆ કરી ગોળાકાર વણી તેલ મૂકી બેને બાજુ શેકવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
-
-
-
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી મા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ ફાયબર પણ છે અને ફેટ ઓછું છે . બાળકોને ના ભાવતી આવી પોષ્ટિક દૂધીને છીણીને થેપલા કે ઠોકળામા નાખીને બાળકોને આપીશું તો ચોક્કસ ખાશે જ... Ranjan Kacha -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13787310
ટિપ્પણીઓ (5)