કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#trend
#week2
ખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે તે સહેલાયથી અને સ્વાદિષ્ટ બને છે

#trend
#week2
ખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે તે સહેલાયથી અને સ્વાદિષ્ટ બને છે

વધુ વાંચો

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#trend
#week2
ખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે તે સહેલાયથી અને સ્વાદિષ્ટ બને છે

#trend
#week2
ખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે તે સહેલાયથી અને સ્વાદિષ્ટ બને છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ લોકો માટે
  • ૧ કપચણા લોટ
  • ૨ ચમચીટોપરાનું ખમણ
  • ૧/૪ કપશીંગદાણા
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી તલ
  • ૧/૨ ચમચી જીરું
  • જરૂર મુજબ કોથમરી
  • જરૂર મુજબ મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શીગદાણા નો ભૂકૉ કરો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચણા ના લોટ માં ત્રણ ગણુ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી વાટ તૈયાર કરો(એક ભાગ છાસ પણ નાખી શકો છો અથવા થોડું લિબુ નો રસ પણ નાખી શકો છો) વાટને ગેસ પર ગરમ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ થાળી માં એકસરખું તેને પાથરી દો. તેના ઉપર ટોપરાનું ખમણ ને શીંગદાણા નો ભૂકો ભભરાવી દો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેના પર કપ મૂકી ને રોલવાળો

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વિંગ બાઉલ માં રોલ ના નાના- નાના પીસીસ કરી ગોઠવી દો. તેલ માં રાઇ,જીરું, તલ નો વધાર કરી તેના ઉપર રેડો અને ત્યાર પછી તેના ઉપર લીલામરચા અને કોથમરી ભભરાવો. તો તૈયાર છે તમારા માટે ચટપટી ખાંડવી....

    ખાંડવી (Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Mehta
Megha Mehta @cook_26141195
પર October 07, 2020 18:32

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
October 07, 2020 18:56
Mst 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  4. ભાખરી (Bhakhri recipe in gujarati)
  5. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  1. ગુજરાતી ભોજનથાળ(Gujarati Bhojanthaal recipe in Gujarati)
  2. કાજુનો મેસુબ (Kaju Mysore Recipe In Gujarati)
  3. આલુ પરાઠા (Aaloo Paratha Recipe ni Gujarati)
  4. બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801981
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close