કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#GA4
#Week4
#baked

કેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1Hour
1 સર્વિંગ
  • કેક બનાવવા માટે
  • 3પેકેટ ઑરિયો બિસ્કિટ
  • 1/2 કપદૂધ
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • 1/2 ચમચીઇનો
  • 1 ચમચીઘી
  • 1/2 કપદળેલી ખાંડ
  • ખાંડ સીરપ બનાવવા માટે
  • 1& 1/2 ચમચી ખાંડ
  • જરૂર મુજબ પાણી
  • ક્રીમ બનવા માટે
  • 1/2 કપવીપક્રીમ પાઉડર
  • 1/2 કપઠંડું પાણી
  • 1/3 કપઑરીયો બિસ્કિટ નો ભૂકો
  • ગાર્નિશ કરવા માટે
  • ચોકલેટ સીરપ
  • ઑરીયો બિસ્કિટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1Hour
  1. 1

    સૌ પ્રથમ ઓરીઓ બિસ્કીટમાં વચ્ચે થી ક્રીમ ની ભાગ અલગ કરી ને તેને મિક્સર માં પીસી લો.ત્યાર બાદ એક બાઉલમાં બિસ્કિટ ક્રશ કરેલા.1/2 કપ દળેલી ખાંડ અને 1 ચમચી ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ તેના માં 1/2 ચમચી બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો.ત્યાર બાદ તેના માં થોડુ થોડુ દૂધ ઉમેરી ને બેટર તૈયાર કરી લો અને તેને 1 થી 2 મિનિટ માટે બરાબર બિટ કરો.

    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેનામાં 1/2 ચમચી ઇનો પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરો.ત્યાર બાદ આપણે જેના માં કેક બનાવવી છે તે કપને ઘી અને મેંદા થી બરાબર ગ્રીસ કરી લઈશું અને ત્યાર બાદ તેનામાં તૈયાર કરેલું કેક નું બેટર ભરી લઈશું.ત્યાર બાદ તેને 15 મિનિટ માટે ધીમા ગેસ પર બેક કરીશું.તો તૈયાર છે આપણી ઓરિઓ કપ કેક

    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખાંડ સીરપ બનાવવા માટે આપણે 1 અને 1/2 ચમચી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે તે મુજબ પાણી ઉમેરી લઈશું.ત્યાર બાદ તેને બરાબર ખાંડ બરાબર ઓગળી નાં જાય ત્યાં સુધી થવા દઈશું.ખાંડ બરાબર મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી લઈશું તો આ તૈયાર છે આપણી ખાંડ સીરપ.

    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ક્રીમ બનવા માટે મે વિપક્રીમ પાઉડર નો ઉપયોગ કર્યો છે.1/2 કપ વિપક્રિમ પાઉડર અને 1/3 એક દમ ઠંડુ પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ તેને બરાબર બીટ કરીશું જ્યાં સુધી થીક સ્ટકચર તૈયાર ના થઈ જાય.ત્યાર બાદ તેને 5 થી 7 મિનિટ માટે ફ્રીઝરમાં ઠડું થવા દઈશું.તો તૈયાર છે આપણું ક્રીમ.ત્યાર બાદ તેનામાં ઓરીયો બિસ્કિટ નો ભૂકો ઉમેરી દો.તો આપણું ક્રીમ પણ તૈયાર છે.

    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે જાર લઈશું.તેનામાં પહેલા ક્રીમ ની લેયર કરીશું.ત્યાર બાદ આપણે બનાવેલી કેક નું લેયર કરીશું.ત્યાર બાદ તેના પર ખાંડ સીરપ લગાવીશું ત્યાર બાદ એના પર થોડું ચોકલેટ સીરપ સ્પેડ કરીશું ત્યાર બાદ તેના પર ક્રીમ નું લેયર કરીશું આ રીતે આપણે 3 લેયર માં કરીશું ત્યાર બાદ આપણે ક્રીમ નું લેયર કરીશું અને તેના પર આપણે તેને ઓરીઓ બિસ્કિટ મૂઈશું અને તેના પર ચોકલેટ સોસ થી ગાર્નિશ કરીશું.તો તૈયાર છે આપણી ઓરીઓ જાર કેક.

    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha sheth
megha sheth @Cooking_withmegha
પર October 08, 2020 13:42
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
October 09, 2020 03:43
Wah must
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેક ઓરિઓ જુવાર

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ખીચું(Khichu Recipe in Gujarati)
  2. ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
  3. પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
  4. ચટણી(Chutney Recipe in Gujarati)
  5. મેસુબ (Mesub Recipe in Gujarati)
  1. રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
  2. ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
  3. શ્રીખંડ(Shreekhand Recipe in Gujarati)
  4. પાઈનેપલ મિલ્ક શેક(Pineapple Milk Shake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13806529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close