કોપરા ના બિસ્કીટ(Kopra Biscuit Recipe inGujarati)

Subhadra Patel @subhadra_22
કોપરા ના બિસ્કીટ(Kopra Biscuit Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેઝર કપ થી મેંદો દરેલી ખાંડ અને કોપરા નું છીણ અને બેકિંગ પાઉડર માપકરીલેવુ
- 2
પછી એક બાઉલમાં દરેલી ખાંડ અને ધીને મીક્સ કરો અને ૫મીનીટ માટે એક સાથે ફીણી લો પછી તેને ક્રીમી થવા લાગે ત્યારે તેમાં મેંદો નાખી અને કોપરા નું છીણ અને બેકિંગ સોડા નાખી હલાવી લો પછી તેમાં દુધ ઉમેરો અને દો તૈયાર કરી લો
- 3
પછી તેને ૧૦મીનીટ રહેવા દો પછી તેમાં થી નાના નાના લુઆ પાડી અને ગોલ લુઆ બનાવી અને એક પેનમાં રાખો
- 4
હવે કનવેકશન મોડ કરી ૧૬૦ ડી ગ્રી પર ૧૮મીનીટમાટે બેક કરો અને પછી તેને ઠંડુ થવા દો અને સવૅ કરો
- 5
ચા સાથે ખવાય છે અને કોઈ પણ મહેમાન આવે ત્યારે એ ખૂબ જ જરૂરી બની જાય છે
Made this recipe? Share a Cooksnap!
Let Subhadra Patel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827330














ટિપ્પણીઓ