ઓરીઓ મિલ્ક શેક(Oreo Milkshake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેઓ કુકી ના બે ભાગ કરી બંને ભાગ ને અલગ રાખો.
- 2
જે ભાગ માં ક્રીમ છે એ ભાગ ને મીકસી માં દુધ, ખાંડ, ચોક્લટ સિરપ, બોર્નવિટા અને વેનિલા આઇસક્રીમ સાથે મીક્સ કરી લો.
- 3
ત્યારબાદ આપડે કૂકિ ની બીજી સાઈડ જે ક્રીમ વગર ની છે તેને ક્રુંબલ અથવા તો ભુકો કરી ગ્લાસ નિ નીચે રાખીશું.
- 4
ત્યારબાદ ગ્લાસ નિ ફરતે ચોકલેટ સીરપ થી ડેકોરેટ કરીશું.
- 5
ત્યારબાદ મિલ્ક શેક ને ગ્લાસ માં ભરી ઉપર થી વનીલા આઈસ્ક્રીમ નું સકૂપ નાખી ઉપર એક ચોકલેટ સ્ટિક અને ડેરી મિલ્ક નાખી ઉપર કુકિ ક્રૂંબલ નાખી અને ચોકલેટ સીરપ નાખી ચિલ્લડ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઓ થીકશેક (OREO THICKSHAKE)
#માઇઇબુક#પોસ્ટ4ફ્કત 10 મીનીટ માં 4 થી 5 જ સામગ્રી સાથે બનતી એવી આ ખુબજ સરળ રેસીપી છે.. બાળકો ની મનપસંદ એવો ઓરીઓ થિકશેક,તો આજે જે તમારા બાળકો માટે ઘરે બનાવો.આ ખુબજ ઈઝી એવુ ખુબજ ઓછી સામગ્રી થી બનતો ઓરીઓ થિકશેક. khushboo doshi -
-
-
-
ઓરીઓ શેક(Oreo Shake Recipe in Gujarati)
#GA4#WEEK4#POST2#Milk Shekઆજે મે તમારી સાથે અમારા બરોડામાં યન્ગ જનરેશન મા હોટ ફેવરિટ એવો નુકડ પે શોપની પોપ્યુલર એવો ફ્રી શેકની રેસીપી શેર કરવાની છું. આ શેક નાના બાળકો ની સાથે સાથે મોટેરાઓ ને પણ એટલો જ atrect કરે છે. કારણ કે એનો લુક જ એટલો યમ્મી હોય છે કે કાઈ ખાવાની ઈચ્છા ન હોય તો પણ આ શેક જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે. કહેવાય છે કે ફ્રી શેકની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં પ્રથમ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રેન્ડસ વધુ જોવા મલ્યો હતો. Vandana Darji -
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week2#browni Bindiya Shah -
-
-
-
-
-
-
-
-
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
-
-
-
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
-
-
-
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827654
ટિપ્પણીઓ (4)