ફરાળી પનીર કાજુ સબ્જી (Farali Paneer Kaju Sabji Recipe In Gujarati)

#GA4#Week 5 post 1 કાલે મારે એકાદશીનો ઉપવાસ હતો એટલે મે ......
ફરાળી પનીર કાજુ સબ્જી (Farali Paneer Kaju Sabji Recipe In Gujarati)
#GA4#Week 5 post 1 કાલે મારે એકાદશીનો ઉપવાસ હતો એટલે મે ......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પનીર બનાવો મેં અહીં એક લીટર ભેસના દુધમાંથી પનીરબનાવ્યું છે તે ૨૦૦ ગ્રામ જેટલું બને છે કાજુ અને મગફળીના દાણાને પાણીમાં પલાળી રાખો થોડીવાર પલળવાથી પેસ્ટ સરસ સ્મુથ બને છેપછી આદું મરચાં ટામેટા બધું કાપી લો
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકો પછી તેમાં જીરું નાખો પછી મરચાં આદુ ટામેટાં નાખો સાતળી સતળાઈ જાય પછી ઠંડુ થવા દોઠંડુ થઈ જાય પછી મિકસરમા પહેલા કાજુ અને મગફળીના દાણા પીસી લેવા પછી ટમટાની પેસ્ટ અંદરના નાખી બધું સાથે પીસી લેવું હવે પેસ્ટ તૈયાર છે.તો સબ્જી વધારવાની તૈયારી કરીએ
- 3
હવે કઢાઈમાં થોડું તેલ મૂકી પેસ્ટ તૈયાર કરી છે તે તેમાં નાખો અને સાતળોસરસ સતળાઈ જાય પછી મીઠુ અને પનીર નાખી થોડી વાર થવા દેવુંહું હળદર મરચું ગરમ મસાલો અમે ઉપવાસમા નથી ખાતા તેથી નથી નાખતીએકદમ સિમ્પલ સબ્જી છે.તો પણ ટેસ્ટી લાગે છેહવે સબજી તૈયાર થઈ ગઈ છે
- 4
હવે સબ્જીને ગાર્નીશીગ પ્લેટમા નાખો અને તેમાં લીલા મરચાની નાની કટકી અને કોથમીર કાજુ ધીમા સાત ળેલા નાખી ગાર્નીશ કરોતો તૈયાર છે આપની ફરાળી પનીર કાજુ સબ્જી
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)