કાજુ લીલા નાળીયેર વીથ કોકો લાડુ (Kaju Lila Nariyel With Coco Laddu Recipe In Gujarati)

Jagruti Vasoya @cook_25936776
કાજુ લીલા નાળીયેર વીથ કોકો લાડુ (Kaju Lila Nariyel With Coco Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા ચાસણી માટે એક વાસણમાં ખાંડ અને પાણી લઈ ગેસ પર મૂકો
- 2
હવે નારીયેળ નું છીણ, કાજુ પાઉડર અને મિલ્ક પાઉડર ને હળવા હાથે ભેગા કરવા
- 3
ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો
- 4
ગેસ ધીમા રાખી ધીમે ધીમે હલાવતા રહેવું પછી તેમાં ઘી અને મલાઈ નાખી વાસણ થી છૂટૂ પડે ત્યાં સુધી હલાવવું
- 5
ઠંડુ મિશ્રણ થાય એટલે તેના બે ભાગ કરી એક ભાગ માં કોકો પાઉડર મિક્સ કરો
- 6
ત્યાં પછી મન પસંદ લાડુ વાળી લેવા તૈયાર છે કાજુ, નારીયેળ લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13845377















ટિપ્પણીઓ (3)