ચવાણું (Chavanu Recipe In Gujarati)

Shyam Khanderiya @cook_24972413
ચવાણું (Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ મકાઈના પૌવા લો ત્યારબાદ તેમાં ૨૫૦ ગ્રામ સેવ ઉમેરો 250 ગ્રામ શીંગદાણા ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું નાખો 1/2ચમચી મરચું ઉમેરો ત્યારબાદ તેમાં બે ચમચી દળેલી ખાંડ નાખો અને 1/2ચમચી ગરમ મસાલો ઉમેરો
- 3
૧ ચમચી તલ અને એક ચમચી વરિયાળી ઉમેરો
- 4
લાલ સુકા મરચા અને લીમડાનો વઘાર કરવો
- 5
ચવાણું તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13850275











ટિપ્પણીઓ