બ્રુશેતા (Bruschetta Recipe In Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#GA4
#Week5
ઇટાલિયન

બ્રુશેતા (Bruschetta Recipe In Gujarati)

#GA4
#Week5
ઇટાલિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિં
2-3 લોકો
  1. 2 ચમચી ઓલિવ ઓઈલ
  2. 2 ચમચી કાંદા જીણા સમારેલા
  3. 2 ચમચીકેપ્સીકમ
  4. 1/2 કપટામેટાં ઝીણા સમારેલા
  5. 2 ચમચીકાકડી જીણી સમારેલી
  6. 2 ટેબલ સ્પૂનબાફેલી મકાઈ
  7. 1 ટી.સ્પૂનઓરેગાનો
  8. 1 ટી.સ્પૂનચીલી ફ્લ
  9. 1 ટી.સ્પૂનલાલ મરચું
  10. 1 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીબેઝીલ ના પાન
  12. 1 નંગફ્રેન્ચ બ્રેડ
  13. જરૂર મુજબ બટર
  14. જરૂર મુજબ ચીઝ
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 1 ચમચી આદુ લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

40 મિં
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં આદુ-લસણની પેસ્ટ સાંતળવી પછી કાંદા સાંતળવા પછી બધા જ વેજીટેબલ નાખી એક મિનિટ માટે થવા દેવું પછી તેમાં મીઠું અને મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાંખી બરાબર હલાવવું ટમેટો કેચપ નાખી બધું મિક્સ કરવો અને છેલ્લા બેઝિલ ના પણ નાખવા. એક મિનિટ માટે થવા દેવું. તૈયાર છે સ્ટફિંગ.

  2. 2

    હવે બૃષેટા બનાવવા માટે ફ્રેંચ બ્રેડ લઇ તેને કાપી લેવી.બટર, ચીઝ અને બનાવેલું સ્ટફિંગ લઈ લેવું. સૌપ્રથમ પાનમાં બટર લગાવી કાપેલી બ્રેડને રોસ્ટ કરવું એક બાજુ થઈ જાય એટલે પ્લેટમાં લઈ અને જે બાજુ રોસ્ટ કરી છે એ બાજુ સ્ટફિંગ ભરવું અને ઉપરથી ચીઝ પાથરવું પછી પેનમાં બટર લગાવી તેને મૂકી ચીઝ ઓગળે ત્યાં સુધી ગરમ થવા દેવું તૈયાર છે બૃષેતા.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Shah
Shital Shah @cook_26094141
પર

Similar Recipes