કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#cookpadturns 4
Dry fruit recipe
આજે આ રેસીપી ખાસ માતાજી ને પ્રસાદ માટે બનાવી છે ...

#cookpadturns 4
Dry fruit recipe
આજે આ રેસીપી ખાસ માતાજી ને પ્રસાદ માટે બનાવી છે ...

વધુ વાંચો

કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

#cookpadturns 4
Dry fruit recipe
આજે આ રેસીપી ખાસ માતાજી ને પ્રસાદ માટે બનાવી છે ...

#cookpadturns 4
Dry fruit recipe
આજે આ રેસીપી ખાસ માતાજી ને પ્રસાદ માટે બનાવી છે ...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનીટ
૪_૫
  • ૧/૨ કપકાજુ
  • ૧/૪ કપખાંડ
  • ૧/૮ કપ પાણી
  • ૧ ચમચીઘી
  • ૧ ચમચીદૂધ
  • સજાવટ માટે પિસ્તા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૈા પ્રથમ જરૂરી બધું ભેગું કરી લો

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાજુ ને મિક્સર મા એકદમ જીનો ભૂકો કરી લો

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં માં ખાંડ અને પાણી ઉમેરી તેની ૧ તાર ની ચાસણી તૈયાર કરો

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં કાજુ નો પાઉડર ઉમેરી મિક્સ કરો

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ઘી અને દૂધ મિક્સ કરી બરાબર હલાવતા રહો અને બધું બરાબર મિક્સ થાય પેન થી છૂટું પડવા લાગે ત્યાં સુધી હલાવો અને હવે એક પ્લાસ્ટિક પર ઘી લગાવી તેમાં કાઢી લો

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઠંડુ પડે એટલે એકસરખા ભાગ પાડી ગોળ બોલ તૈયાર કરો

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગોળ બોલ ને સહેજ ચપટાં આકાર આપી વચ્ચે ખાડો કરી તેમાં પિસ્તા ગોઠવો પ્રસાદી માટે કાજુબોલ તૈયાર છે..

    કાજુ બોલ(Kaju Ball Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર October 19, 2020 06:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એન્ટી એજિંગ સલાડ (Anti-Ageing salad recipe in gujarati)
  2. સેવ ખમણી(Sev Khamni Recipe In Gujarati)
  3. પંચરત્ન હલવો (Panchrtn Halwa Recipe In Gujarati)
  4. ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
  5. મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
  1. સુખડી(Sukhdi recipe in Gujarati)
  2. કઢી(Kadhi Recipe in Gujarati)
  3. પાલક પનીર (palak Paneer Recipe in Gujarati)
  4. કરાચી હલવો(Karchi Halwo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13876782
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close