પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સમારી ને બાફી લેવી પછી ડુંગળી અને ટામેટા ની ગ્રેવી બનાવી લેવી પછી પાલક ની પણ ગ્રેવી કરવી પનીર ના મધ્યમ સાઈઝ ના પીસ કરવા પનીર ને તળી ને પાણી મા 10 મિનિટ માટે રાખવું એક કડાઈ મા તેલ નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ સાંતળવી પછી તેમાં થોડી હળદરઃ મીઠું લાલ મરચું નાખવું પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ મિક્સ કરવી 10 મિનિટ ધીમા તાપે થવા દેવું
- 2
10 મિનિટ પછી તેમાં પાલક ની ગ્રેવી નાખવી બરોબર મિક્સ થઈ ગયા પછી પનીર એડ કરવું 5 મિનિટ પછી ઉતારી લેવું ગરમ ગરમ પીરસવું રોટલી અથવા પૂરી સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13876957






ટિપ્પણીઓ (3)