બદામ નો હલવો (Almond Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બદામ ને પાણી મા પલાળીને તેને છીલકા કાઢી લેવા.
- 2
મીક્ષર જાર મા દૂધ અને બદામ ને પેસ્ટ બનાવી.
- 3
એક પેન મા ઘી ગરમ કરી તેમાં આ પેસ્ટ એડ કરી. તેને શેકાવા દેવી.
- 4
પછી તેમા ખાંડ ઉમેરી શેકાવા દેવુ. બરાબર શેકાઈ જાય બાઉલ મા કાઢી સવૅ કરો.
- 5
ગરમ ગરમ પીરસો આ હલવો ખાવા મા ટેસ્ટી લાગે છે. અને પૌષ્ટિક છે અને પ્રસુતિ સ્ત્રી માટે એકદમ બેસ્ટ છે. શિયાળામાં ખાવા માટે પણ હેલ્થી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13893495










ટિપ્પણીઓ (3)