સુરતી તીરગી ઈદડા (Surati Trirangi Idada Recipe In Gujarati)

આજે હુ લઈને આવી છુ પાલક અને બીટ ના ઈદડા જેમા વીટામીન k,A.and A,C થી ભરપુર છે.. 😋😋 #Trend4
સુરતી તીરગી ઈદડા (Surati Trirangi Idada Recipe In Gujarati)
આજે હુ લઈને આવી છુ પાલક અને બીટ ના ઈદડા જેમા વીટામીન k,A.and A,C થી ભરપુર છે.. 😋😋 #Trend4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લઈ તેને4 પાણીથી ધોઈ અને 4 થી 5 કલાક પલાડવુ. પછી તે પાણી કાઢી નાખવુ.
- 2
પછી તે પાણી કાઢી અને મીકસર મા દાળ અને ચોખા ને ખાટી છાશ નાખી એડ કરી પીસી લેવુ.
- 3
પીસાય જાય પછી 6 થી 7 કલાક માટે ઢાકી ને ગરમા હટ વારી જગા પર મુકી દેવુ જેથી આથો આવી જાય.આથો સરસ આવી ગયો છે.આપડો તો ચાલો આપડે ઈદડા બનાવા નુ ચાલુ કરીશુ.
- 4
પાલક ને અને બીટને ઘોઈને તેની તેની પેસ્ટ બનાવીને ખીરું રેડી કરો તેમાં આદુ મરચાની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું અને ઈનો નાંખી મિક્સ કરવું
- 5
તોમે 3 ખીરુ રેડી કરયા છે લીલુ,સફેદ અને લાલ
- 6
અેક કડાઈ મા પાણી ગરમ કરવા મુકવુ પાણી ગરમ થાય તયા સુઘી મા આપડે ઈદડા ની લેર રેડી કરી લયે.
- 7
પછી એક થાડી મા તેલ લગાડ વુ
- 8
પછી સફેદ લેર પછી લીલી લેર અને પછી લાલ લેર અવી રીતે 3 લેર કરવી
- 9
સેટપ થી રેડી કરી ને 15 મીનીટ કુક થવા દેવુ
- 10
આપડા ઈદડા કુક થઈ ગયા છે તેનો વઘાર કરી લયે તેલ મુકી ગરમ થાય પછી તેમા રાઈ, તલ લીમડા ના પાન અને હીગ નાખી ને ઉપર વઘાર નાખવો.તો રેડી છે કલર ફુલ સુરતી ઈદડા ઉપર કોથમીર નાખી ગરમ ગરમ ઈદડા ની આનંદ માણો😊
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (4)