રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ની છાલ ઉતારી તેના એક સરખા બે ભાગ કરી લો. પછી તેમાં વચ્ચેથી થોડો બટાકા નો પાટૅ કાઢી લો. એ બટાકા ને બોઇલ કરી લો ધ્યાન રહે એકદમ બોઇલ નહીં થાય બાકી તૂટી જાય છે. પછી બટાકા ને થોડી વાર ઊંધા કરી લો જો તેમાં પાણી હોય તો નીકળી જાય.
- 2
- 3
પછી બટાકા ને પ્લેટ મા લઈ તેમાં મગ મઠ ચણા નુ સ્ટફીંગ કરવુ તેના પર ગ્રીન ચટણી મીઠી ચટણી દહીં કાંદા ટામેટા સેવ ચાટ મસાલો અને લીલા ધાણા નાખી સવૅ કરો
- 4
- 5
- 6
નોંધ- સ્ટફીંગ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ લઈ શકો. ફાસ્ટીંગ મા સવૅ કરવુ હોય તો ફરાળી ચેવડા નુ સ્ટફીંગ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13896519
ટિપ્પણીઓ