ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)

Bina Mithani @MrsBina
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણગાવેલા મગ ને ગરમ પાણી માં સિંધાલૂણ મીઠું નાખી બોઈલ કરવા મૂકો...બાકી નું બધું ધોઈ ઝીણું સમારો...દહીં ને નિતારી ઘટ્ટ થવા દો.
- 2
મગ માંથી પાણી કાઢી ઠંડા થાય પછી તેમાં લાલ મરચું, સંચળ, ચાટ મસાલો, કાચી કેરી, ડુંગળી, બટેટા, ફૂદીનો મિક્સ કરો. ઘટ્ટ દહીં માં લીલી ચટણી અને મીઠી ચટણી નાખી મિક્સ કરો. સર્વિગ ગ્લાસ લઈને તેમાં 1/4 મગ હળવા હાથે દબાવી ને ભરવા...
- 3
તેનાં પર દહીં,બટેટા ની તળેલી મસાલા સેવ,શીંગ મૂકો...તેનાં પર ઝીણી સાદી સેવ...દાડમ,કાચી કેરી આ રીતે લેયર થશે..
- 4
ધાણાભાજી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
ફ્રૂટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chaat વિટામીન c અને વિટામીન A થી ભરપુર...સીમ્પલ અને સરળ .વાળ અને સ્કીન માટે એકદમ હેલ્થી. બધાં જ કલર નું કોમ્બીનેશન તથા ફુલ ઓફ ફાઈબર જ્યુસી ચાટ જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
ફણગાવેલા મગ ની ચાટ (Fangavela Moong Chaat Recipe In Gujarati)
#GA4#Week11#Tips મગની પલાળી overnight રાખી પાણી કાઢી અને હોલવાળા બાઉલમાં લઈ તેની નીચે એક બાઉલ મુકવું . હોલ વાળા બાઉલમાં ઢાંકણ ઢાંકી માઈક્રોવેવમા 10 થી ૧૨ કલાકમાં જ મગ સરસ રીતે ઊગી જાય છે. Jayshree Doshi -
પાપડી ચાટ (Papdi Recipe In Gujarati)
ચાટ નુ નામ સાંભળતાં જ બધાના મોઢાં મા પાણી આવે છે બધાં ની પંસદગી ની ચટપટી રેસીપી અને ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે અને વેરાયટી જોવા મળે છે#trend#week4 Bindi Shah -
-
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilમગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Ankita Tank Parmar -
ચિઝલિંગ ચાટ (Cheesling Chaat recipe in Gujarati)
#ચાટચિઝલિંગ અને ચીઝ એ આ ચાટ ને બાળકો ને આકર્ષે છે. સાડી, સરળ અને ઝડપી બનતી આ ચાટ ગરમી ના દિવસો માં થતી બાળકો ની પાર્ટી કે કિટ્ટી પાર્ટી માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
સ્પ્રાઉટ મસાલા ચાટ(sprouts Masala chat recipe in Gujarati)
#GA4#Week11#sprouts#Green onions સ્પ્રાઉટ માં વિટામીન A,C,E,K,B હોય છે. જે ફાઈબર થી ભરપુર એકદમ લો કેલરી સાથે પચવામાં હલકાં હોય છે. જે કેંસર અને ડાયાબિટીસ માં મદદ કરે છે. તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. તેમાં થી મિસળ,ચીલા, પરાઠા, સલાડ, શાક,સુપ વગેરે બનાવી શકાય છે. Bina Mithani -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
મગ મેથી ચાટ (ફણગાવેલા મગ) (Mag Methi Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#Mycookpadrecipe 15 આ અમે ખાસ ત્યારે બનાવીએ જ્યારે ફણગાવેલા મગ ના વઘારિયા કર્યા હોય, અથવા સીસવા મગ કર્યા હોય પછી એમાં થી ખાસ બનાવીએ. મગ મેથી એ નાગરી નામ છે, રસોઈ અને જમવા ના શોખીન ખાસ અહી મળી આવે, વાનગી માં પૂરા શણગાર ના હોય અને જે વાનગી બનાવી હોય એને માણવા વાળો વર્ગ ના હોય તો એની કોઈ મજા નથી. રસોઈ કરવા ની, જમવાની બંને મજા ત્યારે છે જ્યારે લોકો હોંશે હોંશે વાનગી આરોગે અને એના ભરપેટ વખાણ પણ કરે. આવો આજે માણીએ મગમેથી ચાટ. પ્રેરણા તો જન્મ થી અમારી જ્ઞાતિ ના રીતરિવાજ મુજબ જે બનતું આવ્યું એ જોઈ ને મળે . Hemaxi Buch -
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaatચાટ એવી વસ્તુ છે જેમાં બધી વસ્તુ ઈચ્છા મુજબ વધુ ઓછી કરી શકાય છે.. કાર્બોહાઇડ્રેટ ને પ્રોટીન મિક્સ આ ચાટ સ્વાદિષ્ટ લાગે છે. KALPA -
-
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
ફણગાવેલા મિક્સ કઠોળની ભેળ (Sprouts Mix Kathol Bhel Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilબેકિંગ અને ઝીરો ઓઇલ કુકીંગ મારા માટે પસંદગી ના વિષયો છે...તેમાંથી નો ઓઇલ રેસીપીમાં આજે હું મારી બહુ જ ગમતી અને ઘણીવાર બનાવી ચૂકેલી સ્પ્રાઉટ્સ ભેળની રેસીપી શેર કરી રહી છું... જે 100% નો ઓઇલ ડાયટ રેસીપી છે. બહુ જ પૌષ્ટિક અને પ્રોટીનપેક મીલ કહી શકાય. તમે રૂટીન ભાણું સ્કીપ કરી લંચ કે ડિનરમાં લઇ શકો કે હેવી બ્રેકફાસ્ટ તરીકે પણ....અહીં મેં પલાળીને બાફેલા મિક્સ કઠોળ લીધા છે. પણ જો પૂરતો સમય હોય અને પૂર્વતૈયારી સાથે બનાવતા હો તો આ જ કઠોળને ફણગાવીને બાફવા. તો રેસીપીના ન્યુટ્રીયન્ટ્સ બમણા થઇ જશે... Palak Sheth -
સ્પ્રાઉટ પૂરી ચાટ(Sprouts puri chat recipe in Gujarati)
#GA4#week11#post1#sprout#ઉગવેલા મગ માંથી ચાટ એકદમ હેલધી છે ચાટ નામ આવે એટલે ભાવે જ અને માં ઉગાવેલા મગ હોય તો પ્રોટીન પણ ખૂબ પ્રમાણ માં મળી રહે, Megha Thaker -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
-
બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટઈન્સ્ટન્ટ /ઝટપટ રેસિપી મારા ઘરમાં જ્યારે કિડ્સ ની ડિમાન્ડ હોય કે કંઈક ચટપટુ અને જલ્દી બની જાય એવું ખાવું છે ત્યારે અમારા ઘરમાં આ બનતું હોય છે આ મારી ડોટર અને સાસુ માનિ ફેવરેટ આઈટમ છેJagruti Vishal
-
રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)
#GA4#Week23 રાગી પાપડ માંથી બનાવેલું ચાટ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. ખીચીયા પાપડ માંથી પણ બનાવી શકાય છે. રોસ્ટેડ પાપડ ચાટ ઈન્ડિયન સ્નેકસ જે સાથે મસાલા ,શીંગદાળા અને લીંબુ હોય છે. આ એક સાઈડ ડીશ છે. અચાનક ગેસ્ટ આવી જાય મેઈન કોર્સ સાથે અને સાંજ ની ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
-
ચાટ બાઈટ્સ (Chaat Bites Recipe In Gujarati)
#PS ચાટ બાઈટ્સ ઝડપથી બની જાય છે અને તે સ્વાદ માં ચટપટો હોવાથી બધાને ખૂબ જ ભાવે છે. Ankita Tank Parmar -
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13898460
ટિપ્પણીઓ (12)