સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમોસા અને દાડમ, ટામેટા, ડુંગળી, ખજૂર આંબલી ની ચટણી, ગ્રીન ચટણી અને મીઠું દહીં રેડી કરી લેવા.
- 2
ત્યારબાદ સમોસા ને એક ડીશ માં થોડા ભાંગી ને રાખવા. તેના પર દહીં, ગ્રીન ચટણી અને ખજૂર આંબલી ની ચટણી નાખવા.
- 3
ત્યારબાદ તેના પર ડુંગળી, ટામેટા, દાડમ, ધાણાભાજી નાખવા ઉપર થી સેવ નાખવી.
- 4
તૈયાર છે ચટપટી સમોસા ચાટ..
Keywords
Similar Recipes
More Recipes
- કાજુ કતરી ચોકલેટ (Kaju Katli chocolate Recipe in Gujarati)
- કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
- લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
- તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
- ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13896789












ટિપ્પણીઓ (2)