કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#GA4
#Week6
મે આજે બીટ રૂટ ને દૂધી નો હલવો પ્રસાદ મા બનાવિયો છે.....એકદમ કલર ફૂલ દેખાવ મા ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે...એને થાળી મા પાથરી ને ઉપર નીચે રાખવા થી પણ ડબલ કલર ની બરફી બને છે... એ પણ સારી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ થી ૨૦ મિનીટ
પ્રસાદ માટે
  • ૨૫૦ ગ્રામ દૂધી
  • ૨બીટ
  • ૧/૨ લીટર દુધ
  • ૧ વાટકીખાંડ
  • જરૂર મુજબ ડ્રાય ફ્રુટ, કાજુ બદામ પિસ્તા
  • ૩,૪ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનીટ
  1. 1

    સો પ્રથમ દૂધી ને છોલી ને ખમણી લો. ત્યાર બાદ એક લોયા મા ૨ ચમચી ઘી મૂકી તેમાં અડધો લીટર દુધ માંથી ૨ ભાગ કરી એક ભાગ આમા નાખી દો.

    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડી વાર ચડવા દો...ત્યારબાદ તેમાં ખાંડ નાખી હલાવી લેવું.ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ શેકી ને નાખવું

    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ બીટ ને છોલી ને કટકા કરી કુકર મા એક સીટી વગાડી લો...

    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આમ કરવા થી એકદમ જડપ થી બની જાય છે... પછી તેને ખમણી લો..તેમાં બાકી રહેલું દૂધ નાખી દો ખાંડ પણ સાથે જ નાખી દો... પછી હલાવી ખાંડ નું પાણી બળી જાય એટલે નીચે ઉતારી લેવું.

    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે બને હલાવા તૈયાર થઈ જાય એટલે તેને ઉપર પિસ્તા થી ડેકોરેશન કરવું......તેને થાળી મા પાથરી ને ઉપર દૂધી નો હલવો નીચે બીટ નો એમ બને ઉપર નીચે પાથરી ને સેટ કરી પીસ કરવા થી પણ સારું લાગે છે... ડબલ કલર ની બરફી જેવું લાગે છે....આપડને જેમ સારું લાગે તેમ કરી સકાય....તો તૈયાર છે બીટ રૂટ n દૂધી નો હલવો....😋😋

    બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Doshi
Hina Doshi @cook_25884980
પર October 22, 2020 10:07

ટિપ્પણીઓ (2)

Neelam Patel
Neelam Patel @neelam_207
October 22, 2020 16:25
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ રૂટ દૂધી ના હલવો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કાજુ કતરી ચોકલેટ (Kaju Katli chocolate Recipe in Gujarati)
  2. કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
  3. લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  5. તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
  1. રવા ના ઇડદા (Rava Na Idada Recipe In Gujarati)
  2. ડ્રાયફુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
  3. સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
  4. આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13897728
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close