કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુખડી (Sukhdi Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#trend4
#week4

મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે

#trend4
#week4

મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે

વધુ વાંચો

સુખડી (Sukhdi Recipe In Gujarati)

Megha Mehta
Megha Mehta @cook_26141195

#trend4
#week4

મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે

#trend4
#week4

મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  • 2 કપઘઉ નો લોટ
  • 1/2 કપઅડદ નો લોટ
  • 2 ચમચા ઘી
  • 1 ચમચીસુંઠ પાઉડર
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીપીપરીમૂળ ગંઠોડા પાઉડર
  • 150 ગ્રામગોળ
  • 1/2 કપ ટોપરાનું ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ ને ભેગા કરી ચાળી લો. ત્યાર બાદ એક બાઉલ માં ઘી ગરમ કરો

    સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં લોટ નાખી ને શેકો

    સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધીમા તાપે સેકવું...થોડો બ્રાઉન થાય ને સુગંધ નીકળે ત્યાર બાદ તેમાં સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર ને વરિયારી નાખી ને 2 મીનીટ શેકવું ને ગેસ બંધ કરી દેવો.

    સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ બંધ કર્યા બાદ પણ હલાવતા રહેવું.થોડી વરાળ નીકળે ત્યારે બાદ તરત જ ગોળ નાખવો.

    સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તેને તરત જ થાળી માં પથરી દેવો ને ઉપર ટોપરનું ખમણ છાંટી દેવું

    સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઠરી જાય એટલે તેને સર્વિગ બાઉલ માં સર્વ કરો...આમ તો અમારા ઘરે જમવા બેસી ત્યારે જ ગરમ ગરમ સુખડી બનાવવાનો રિવાજ છે અને અમને એ જ ભાવે છે તમે પણ ટ્રાય કરી જોજો ટેસ્ટી લાગશે...મજા આવસે

    સુખડી (Sukhdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Mehta
Megha Mehta @cook_26141195
પર October 22, 2020 13:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુખડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાજુ કતરી ચોકલેટ (Kaju Katli chocolate Recipe in Gujarati)
  2. લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
  3. કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  5. તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
  1. ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
  2. ઈદડા પિઝા (Idada Pizza Recipe In Gujarati)
  3. સ્ટ્રીટ ફૂડ સ્પાઈસી ચણા ચાટ (Street Food Spice Chana Chaat Recipe In Gujarati)
  4. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13898893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close