પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર.
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ને સમારી લેવા, રીંગણ ની પર્પલ છાલ પાન કાડી લેવી. અને તેને ૪ સીટી વગાડી લેવી કૂકર માં. એકદમ મેસ થાઈ એવું ચડાવી લેવું.
- 2
એક પેન માં ૧/૨ વાટકી તેલ નખી ને તેમાં કાંદા અને કેપ્સીકમ સત્રવા, તેમાં મીઠું ઉમેરવું જેથી કરી ને જલ્દી ચડી જાય. ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરવા અને તેને બરાબર ચડવા દેવા.
- 3
ત્યાર બાદ તેમાં ૨ ચમચી લાલ મરચું અને ૩ ચમચી પાવભાજી મસાલો ઉમેરી થવા દેવું. તેલ છૂટું પડે એટલા બાફેલું શાક તેમાં નાખવું.
- 4
હવે તેમાં લીંબુ ઉમેરી લેવું.
- 5
હવે પાવ ભાજી માં કલર લાવા માટે, એક પેન માં ૧/૨ વાટકી તેલ નાખવું અને તેલ ગરમ થાય એટલે એક ચમચી લાલ મરચું ઉમેરી ને તેને તરત જ ભાજી માં નાખી દેવું. નહિતર મરચું બરી શકે છે.
- 6
હવે ભાજી રેડી થઇ ગઈ છે, તેને પાવ, લસણ ની ચટણી, કાંદો અને છાસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.#વીકમિલ ૧#તીખું#માઇઇબુક post2 Riddhi Ankit Kamani -
-
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
પાંઉભાજી(Pavbhaji Recipe In Gujarati)
બાળકો બધા શાકભાજી નથી ખાતા પણ ભાજી મા બધુ શાક નાખી બનાવી તો હોંશેહોંશ્ ખાઇ લે છે Shrijal Baraiya -
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba -
લેફ્ટઓવર શાક માથી પાવભાજી (Leftover Shak Pavbhaji Recipe In Gujarati)
#LO રસાવાળા શાક જેમ કે આલુ મટર,રીંગણ બટાકા વટાણા ને એક સરસ તડકો આપીને ટેસ્ટી પાવભાજી બનાવી શકાય. લેફ્ટઓવર શાક માથી ટેસ્ટી પાવભાજી Rinku Patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવ ભાજી ની સ્ટાઈલ પરંતુ મિક્સ શાકભાજી સાથે ઘઉં ની બ્રેડ (ટેસ્ટ ની સાથે સાથે હેલ્થી પણ). અમારા ઘરે બધા લોકો બધું શાકભાજી ના ખાય ત્યારે આ રેસીપી બનાવીએ. (ઓલમોસ્ટ એક વાર અઠવાડિયા માં) ekta lalwani -
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
-
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
પાવભાજી ફોનડું (pavbhaji fondue recipe in Gujarati)
પાવભાજી ફંડુ એ એક સરળ મિશ્રણ છે શાક ભાજી. ચીઝ. દૂધ. ક્રીમ અને પાવભાજી મસાલા નું. આ સરળ એને ક્રીમી ડિશ છે.#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ11 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (11)