સુખડી (Sukhdi Recipe In Gujarati)

Megha Mehta @cook_26141195
સુખડી (Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ભેગા કરી ચાળી લો. ત્યાર બાદ એક બાઉલ માં ઘી ગરમ કરો
- 2
તેમાં લોટ નાખી ને શેકો
- 3
ધીમા તાપે સેકવું...થોડો બ્રાઉન થાય ને સુગંધ નીકળે ત્યાર બાદ તેમાં સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર ને વરિયારી નાખી ને 2 મીનીટ શેકવું ને ગેસ બંધ કરી દેવો.
- 4
ગેસ બંધ કર્યા બાદ પણ હલાવતા રહેવું.થોડી વરાળ નીકળે ત્યારે બાદ તરત જ ગોળ નાખવો.
- 5
ત્યાર બાદ તેને તરત જ થાળી માં પથરી દેવો ને ઉપર ટોપરનું ખમણ છાંટી દેવું
- 6
ઠરી જાય એટલે તેને સર્વિગ બાઉલ માં સર્વ કરો...આમ તો અમારા ઘરે જમવા બેસી ત્યારે જ ગરમ ગરમ સુખડી બનાવવાનો રિવાજ છે અને અમને એ જ ભાવે છે તમે પણ ટ્રાય કરી જોજો ટેસ્ટી લાગશે...મજા આવસે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#jaggery#week15હું આજે લાવી છું સુંઠ ગંઠોડા ગોળ વાળી સુખડીજે ખાવામાં ખુબ પૌષ્ટિક છે. સાથે કોપરું પણ છે અને વસાણું તરીકે ખવાય છે. Krishna Joshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
-
-
-
-
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi -
મલ્ટી ગ્રૈન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે એક સરસ અને પૌષ્ટિક મીઠાઈ છે. આજે મેં સુખડી ને થોડી વધારે પૌષ્ટિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં જુદા જુદા લોટ ઉમેરી. ચાલો તો સહુ ની ગમતી સુખડી ની રેસીપી જોઈ લઈયે. #trend4 Jyoti Joshi -
મલ્ટી ગ્રાઇન ફ્લોર પૌષ્ટિક સુખડી (Multigrain Flour Sukhadi Recipe In Gujarati)
#ફટાફટ ગુજરાતીઓને દરરોજ જમવામાં કંઈક sweet જોઈતી હોય છે.. કેમ કે સુખડી પૌષ્ટિક તત્વોથી ભરપુર માનવામાં આવે છે અને ઝડપથી થઈ જતી વાનગી છે.તો મેં આજે ઘઉંનો જીણો લોટ, ઘઉં નો જાડો લોટ, ૧ નાની વાટકી લોટ, થોડી વરીયાળી, શુંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, કાજુ બદામનો ભૂકો, થોડી જાયફળનો ભૂકો, ઉમેરીને આ પૌષ્ટિક સુખડી બનાવી છે.... જે ખુબ સરસ થઇ છે... અને ઘરના બધાને પણ ખૂબ પસંદ આવી છે... આ સુખડી ને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ અને અત્યારે બાળકો કોરોના ને લીધે ઘરે હોય ત્યારે આવી પૌષ્ટિક વાનગી બનાવીને આપવાથી તેને બળ પ્રાપ્ત થાય છે.. અને બાળકોના શરીરના પણ વિકાસ થાય છે.. આ સુખડી ને તમે સાતથી આઠ દિવસ માટે રાખી શકો છો, પિકનિકમાં પણ લઈ જઈ શકો છો... અને હા ડાયાબિટીસ ના દર્દી પણ આ સુખડી ને ખાઈ શકે છે.... તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના રિવ્યુઝ જરૂરથી આપશો... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
-
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
-
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી સુખડી બનાવીશ .મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી. Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13898893
ટિપ્પણીઓ