દહીં પૂરી ચાટ(Dahi poori chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા અને બટેકા બને બાફી લો ત્યારબાદ ડુંગળી ટામેટાં અને બટેકા ને જીણા કટ કરી લો
- 2
ત્યાર બાદ સેવ-મમરા સેકેલા લો અને તેમાંબધું કટ કરેલું અને મસાલા બી મિક્સ કરો 3એય ચટણી એડ કરો અને ભેળ બનાવી લો
- 3
એ પછી એક પ્લેટ માં પૂરી લો અને તેમાં બનાવેલી ભેળ ભરો ત્યાર પછી એના પાર જીના કટ કરેલા ટામેટાં અને બટેકા એડ કરો બી એડ કરો અને બધી ચટણી એડ કરો
- 4
ત્યારબાદ એમાં સેવ દહીં શેકેલું જીરું અને કોથમીર થી ગાર્નિશ કરો તો તૈયાર છે એક્દુમ ટેસ્ટી દહીં પૂરી ચાટ 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13915519












ટિપ્પણીઓ (4)