ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Falguni Punjani @cook_26520353
#GA4#Week7#ટોમેટો આ શૂપ હેલ્ધી છે જરૂર ટ્રાય કરજો
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#ટોમેટો આ શૂપ હેલ્ધી છે જરૂર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા બટકું ડુંગળી બધું ઉપર આપેલા માપ પ્રમાણે લો
- 2
હવે નાના પીસીસ કરી ને કૂકર માં બાફી લો
- 3
બફાઈ જાય એટલે ક્રશ કરી લો મિક્સર અથવા તો ગ્રાઈન્ડર માં
- 4
હવે તેને ધીમા ગેસ પર ઉકાળો અને હિંગ મીઠુ મરચું બધા મસાલા સ્વાદ મુજબ એડ કરો અને ખુબજ ઉકાળો
- 5
તો તૈયાર છે ટોમેટો શૂપ એક બાઉલ માં સર્વ કરો ગરમા ગરમ ટોમેટો શૂપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13962188







ટિપ્પણીઓ (3)