ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)

Pooja Monani
Pooja Monani @cook_16812266

ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ કપટોમેટો
  2. ૧ ટી સ્પૂનલસણ
  3. જરૂર મુજબ તેલ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ ચમચી મરચું
  6. ૧/૨ ચમચી ધાણાજીરું
  7. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    મીકસર જાર માં ટામેટા અને લસણ crush કરવું

  2. 2

    હવે તેમાં મીઠું મરચું ધાણજીરું નાખી ફરીથી ક્રશ કરવું

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નો વઘાર કરવો. હવે તેમાં પેસ્ટ ઉમેરવી અને થોડી ચડવા દેવી

  4. 4

    સરખી ચડી જાય એટલે સર્વે કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Monani
Pooja Monani @cook_16812266
પર

ટિપ્પણીઓ

Similar Recipes