ટોમેટો પરાઠા(Tomato parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીનો લોટ બાંધી લેવો.
- 2
બીજી બાજુ ટમેટુ અને ડુંગળી સમારી લેવી
- 3
કડાઈમાં તેલ ગરમ કરવા મોકલું પછી એમાં ડુંગળી, ટામેટાં અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી સાંતળી લેવું
- 4
પછી એમાં હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું ઉમેરી સરખી રીતના હલાવી લેવું. પછી એમાં ચણાનો લોટ ઉમેરવો અને સરખી રીતના મિક્સ કરી લેવું
- 5
આ મિશ્રણને ઠંડુ થવા દેવું. પછી રોટલી વણીને એની અંદર એ મિશ્રણનું સ્ટફિંગ કરી એને ફરીથી વણી લેવો અને લોડી ઉપર શેકી લેવું
- 6
પરોઠા અને બે બાજુથી સરખી રીતના શેકી લેવો હા
- 7
મસ્ત ચટાકેદાર થેપલું તૈયાર થઈ ગયું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963221

















ટિપ્પણીઓ