ઇડલી બર્ગર(Idli Burger recipe in Gujarati)

ઇડલી બર્ગર(Idli Burger recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઇડલી બનાવવા માટે ઇડલી ના ખીરા માં મીઠું અને ખાવા નો સોડા ઉમેરી મિકસ કરી ઇડલી નાં સ્ટેન્ડ માં ખીરું ભરી ઉપર ચટણી પાઉડર મસાલો ભભરાવી તેને સ્ટીમ કરવા મૂકો. ૧૫-૨૦ મિનિટ માં ઇડલી થઇ જાય તેને કાઢી લો.
- 2
ટિક્કી માટે એક પ્લેટ માં બાફેલા કાચા કેળા, બાફેલા વટાણા બંને ભેગા કરી છૂંદો કરી લો. તેમા મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ ઉમેરી મિકસ કરી લો. ઇડલી ના સાઈઝ ની ટિક્કી વાળી લો. તેને એક પેન માં થોડું તેલ લઈ શેલો ફ્રાય કરી લો.
- 3
બર્ગર બનાવવા માટે ઇડલી પર ગ્રીન ચટણી લગાવો, તેના પર શિમલા મરચા ની સ્લાઈસ મુકો, તેના પર કાકડી ની સ્લાઈસ મુકો, ચાટ મસાલો ભભરાવો, ચીઝ સ્લાઈસ મુકો, તેના પર બનાવેલી ટિક્કી મુકો, ફરી ચાટ મસાલો ભભરાવો, ટામેટા ની સ્લાઈસ મુકો, ચીઝ સ્લાઈસ મુકો, છેલ્લે બનાવેલી ઇડલી મૂકી ટુથપીક લગાવી સર્વ કરો. ટામેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#DTRઆજે મહેમાન જવાના એટલે દિવાળી નું છેલ્લું ડિનર જે ફટાફટ બને એવું આલુ ટીક્કી બર્ગર બનાવી દીધું.. Sangita Vyas -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
-
-
-
-
રવા ના બર્ગર (rava na burger recipe in gujarati)
#ફટાફટ#weekend chef#cookpadindia#cookpadgujaratiઆજે બર્ગર બનવાનું નક્કી કર્યું. પણ પાવ ની જગ્યા એ મે રવા ઢોકળા નો યુઝ કર્યો.સાચે પહેલી વાર બનાવ્યા પણ સુપર યમ્મી બન્યા હતા. આમ તો બર્ગર એ બાર ના દેશમાં ખવાતી બહુ લોકપ્રિય ફાસ્ટફૂડ વસ્તુ છે.પણ મે એને અપડો દેસી ટચ આપ્યો છે. Jagruti Chauhan -
-
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
-
-
-
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
-
ઈડલી બર્ગર (Idli burger recipe in Gujarati)
#સુપરસેફ4 #વીક4 #દાલરાઈસમેં આ રેસિપીમાં ઈડલી અને બર્ગર નું ફ્યુઝન કર્યું છે . આ બંને રેસિપી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને આજે મેં તે બનાવી છે.આ રેસિપી ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે કારણ કે તેમાં એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
-
ઈડલી બર્ગર (Idli Burger Recipe In Gujarati)
આ રેસિપી મા મેંદા ને ટાળી શકીએ છીએ અને ઈડલી ને લઇ થોડું હેલ્થી બનાવી શકીએ. ક્યારેક વધી હોય તો બાળકો ને ટિફિનબૉક્સ મા પણ આપી શકીએ છીએ.. તમે પણ ટ્રાય કરી જોજો.. 😊 Noopur Alok Vaishnav -
-
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
-
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
આજકાલ કીટો બર્ગર ખૂબ ટ્રેન્ડમાં છે... તેમાં પણ ટીવી ની એક જાણીતી સિરિયલમાં આ બર્ગર આવતા તે ખૂબ પ્રચલિત થયું છે.... જે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર તરીખે ઓળખવા લાગ્યું છે.... મે પણ આ બર્ગર બનાવવાની ટ્રાય કરી ખુબ સરસ બન્યું ખુબ સ્વાદીષ્ટ અને ખૂબ જ ઝડપી બની ગયું બર્ગર માં પનીર અને ચીઝનો ઉપયોગ થતો હોવાથી નાના બાળકોને આપણે કોઈ વેજીટેબલ ખવડાવવા હોય તો આસાનીથી ખવડાવી શકીએ છીએ... આ બર્ગર માં મુખ્યત્વે લેટસ નો ઉપયોગ થાય છે પરંતુ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં કોબી ના પાનનો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ