ચોકો સોટ્સ (Choco Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ને ગરમ કરવા મૂકવું ત્યાં સુધીમાં એકબીજાના બાઉલમાં ઠંડુ એકવાર કી દૂધ લઇ તેમાં કોકો પાઉડર તથા કોર્નફ્લોરને બરાબર ઓગાળી દેવા હવે દૂધ ઉકળવા માંડે એટલે તેમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર ના મિશ્રણ ને ધીરે-ધીરે ડીને સતત હલાવતા રહેવું જેથી તેમાં ગાંઠા ના પડી જાય
- 2
પાંચ મિનિટ હાલ આવતા રહ્યા પછી તેમાં ખાંડ ઉમેરવી પછી દસ મિનિટ માટે તેને બરાબર હલાવીને ઉકાળવું દૂધ થોડું ઘટ્ટ થવા માંડે એટલે તેમાં ચોકલેટ ઉમેરવી પછી તેને થોડુંક ઉકાળવું અને પછી દસ મિનિટ પછી ગેસ બંધ કરી દેવું
- 3
પછી બરફનો થોડો ભૂકો કરીને એક કાચના ગ્લાસમાં બરફ લઈ તેમાં આ બનેલો કોકો નાખો અને ફોટા માં બતાવ્યા પ્રમાણે તેને ઠંડો કરવો પછી તેને અડધો કલાક માટે ફ્રીઝ માં મૂકી રાખવો અને સર્વ કરતી વખતે સર્વિંગ ગ્લાસમાં લઈને તેને ચોકલેટથી ગાર્નિશ કરવું આ રીતે ચોકો સોટ્સ બનસે જે બહુજ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડસ જરૂરથી ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (9)