ચીઝ કોર્ન સ્ટફ બન (Cheese Corn Stuffed Bun Recipe In Gujarati)

Subhadra Patel @subhadra_22
કીટી પાર્ટી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે
ચીઝ કોર્ન સ્ટફ બન (Cheese Corn Stuffed Bun Recipe In Gujarati)
કીટી પાર્ટી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં નોમ દુધ અને પાણી અને પછી ઇન્સ્ટન્ટ ઈસ્ટ નાખી અને ૫ મીનીટ માટે મુકી રાખો પછી તેમાં મેં દો અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં ઈંડાં નેફીટીને નાખી હલાવી લો પછી તેને ૧કલાક માટે આથો આવવા દો અને પછી તેને મસળીને તેમાં બટર ઉમેરી દો અને પછી તેને ફરીથી મસળીને ૧૫ મીનીટ સુધી રહેવા દો પછી નાના લુઆ પાડી અને તેમાં ચીઝ કોર્ન ઉમેરો અને ગોલ બનાવી અને એક પેનમાં ૧૮૦ ડીગ્રી તાપમાન પર બેંક કરી લો
- 2
એક વખત જરૂર બનાવી ને મજા લેજો ટેસ્ટી લાગે છે
Made this recipe? Share a Cooksnap!
Let Subhadra Patel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969775





ટિપ્પણીઓ (8)