જૈન પુલાવ કઢી (Jain Pulav Curry Recipe In Gujarati)

Nipa Shah @cook_26055488
જૈન પુલાવ કઢી (Jain Pulav Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈને અડધો કલાક રહેવા દો
- 2
પેનમાં ઘી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરૂં આખા મસાલા નાખો
- 3
પછી તેમાં વેજીટેબલ નાખો સમારેલા મિક્સ કરો પછી ચોખા નાખો તેમાં મરચું હળદર પાવભાજી મસાલો મીઠું નાખી હલાવો
- 4
પછી તેમાં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી નાખો પાની ઊકળે એટલે ઢાંકણ ઢાંકી low flame પર દસથી પંદર મિનિટ થવા દો
- 5
તો એકદમ ક્વિક રેડી થાય એવો પુલાવ તેને કડી પાપડ અથાણું સાથે સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ વેજ મસાલા પુલાવ (Instant Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8 પુલાવ એ એવી વાનગી છે કે જે બધાને ભાવતી હોય છે ઓછા સમય માં અને ટેસ્ટી વાનગી માં પ્રખ્યાત એટલે પુલાવ .આજે મેં અહીંયા વેજ મસાલા પુલાવ બનાવ્યા છે જે બહુંજ ટેસ્ટી છે અને જલ્દી બની જાય તેવા છે.😋🍴 Dimple Solanki -
ચીઝ પુલાવ (Cheese Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulao આજે મેં ચીઝ પુલાવ બનાવ્યો છે ... વેજિટેબલ નાખી ને ...ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય છે ..દૂધ વધારે હોવાથી એનું દહીં જમાવ્યું છે જે પુલાવ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
-
વેજીટેબલ પુલાવ(Vegetable pulav recipe in Gujarati)
#GA4#week8#Pulao રૂટિનમાં પુલાવ બનતો જ હોય છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Miti Mankad -
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
તવા પુલાવ(Tava pulav Recipe in Gujarati)
#GA4#week8Keyword: Pulao#cookpad#cookpadinidaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ડીશ છે જે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
-
Vegitable Pulav(વેજીટેબલ પુલાવ)
#ફટાફટઘણીવાર સમયના અભાવે આપણે અમુક વાનગીઓ બનાવી શકતા નથી. ફક્ત ૧૫_૨૦ મિનિટ માં બની જાય છે અને મારી જેવા જોબ કરતા હોય એમના તો ખુબજ સરસ ઓપસન છે Sheetal Chovatiya -
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
-
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
સપ્રાઉડેટ પુલાવ(spourt pulav in Gujarati recipe)
#સુપરશેફ4#વીક4#રાઈસઆપણે અલગ-અલગ બિરયાની અલગ-અલગ પુલાવ અલગ-અલગ ખીચડી અલગ ઇડલી બનાવતા જ હશે.પણ મેં આજે બનાવ્યું છે હેલ્થી અને ટેસ્ટી સ્પાઉટેડ પુલાવ.અત્યારે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તો આપણે બહાર શાકભાજી લેવા ના જવું. અને ઘરમાં એકને એક વાનગી પીરસીને આપણને પણ કંટાળો આવે. તો ખાવા વાળા ને તો આવવાનો જ.ak યુનિક અને ઘરમાંથી જ બનતી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે જોઈ અને બનાવજો અને કોમેન્ટમાં કહેજો. કેવો લાગ્યો સ્પ્રાઉટેડ પુલાવ. 😋😋 REKHA KAKKAD
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969834
ટિપ્પણીઓ