કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l

Heena Kamal @cook_26566231
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લો ઉપર માયોનાઇસ લગાવી તેના ઉપર ગ્રીન ચટણી લગાવો
- 2
એક સ્લાઈસ ઉપર કાકડી, ટોમેટો અને ડુંગળી ની સ્લઈસ મૂકો
- 3
બીજી સ્લાઈસ ઉપર આવકાડો ની સ્લાઈસ લગાવો એક બાજુ મરી પાઉડર અને એક બાજુ ચાટ મસાલો લગાવો ટોમેટો ઉપર ચીઝ ની સ્લાઈસ લગાવો
- 4
બંને સ્લાઈસ ને એક ઉપર બીજી એમ ગોઠવી દો. તવા ને ગેસ ઉપર ગરમ કરવા મૂકો બટર કે ઘી લગાવો તવા પર બ્રેડ મૂકો બંને સાઈડ બ્રાઉન થાય એ રીતે સેકી લો
- 5
શેકાય જાય એટલે પ્લેટ મા કાઢી કટ કરો અને ટોમેટો કેચઅપ, ચિપ્સ અને સલાડ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981655

















ટિપ્પણીઓ (4)