સીંગ પાક(Sing pak Recipe innGujarati)

Kanchan Raj Nanecha @cook_25663520
સીંગ પાક(Sing pak Recipe innGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગદાણાને શેકી લો. પછી તેના ફોતરા કાઢીને એક્સાઇડ મૂકી દો.
- 2
એક બાઉલમાં ચાસણી બનાવો. તેને પણ એક બાઉલમાં કાઢીને સાઈડમાં મુકી દો. હવે થોડોક લોટ ઘીમાં શેકી લો. અને પછી એક કપ દૂધ નાખો હવે ધીમે તાપે ચલાવો પછી પછી સીંગદાણાને મિક્સરમાં ક્રશ કરી લો. હવે સેકેલા લોટમાં સીંગદાણાનો ભૂકો મિક્સ કરો પછી તેમાં ચાસણી પણ ઉમેરી દો હવે એક મિનિટ હલાવો પછી તેમાં સૂકો મેવો નાખી દો. અને એલચીનો ભૂકો પણ ઉમેરી દો. હવે એક થાળીમાં કાઢી લો અને ઠંડુ કરી તેના ચોસલા પાડી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981879



ટિપ્પણીઓ (4)