ગ્રીન મસાલા સેન્ડવીચ(Green Masala Sandwich Recipe in Gujarati)

Twinkal Kishor Chavda @cook_26816791
ગ્રીન મસાલા સેન્ડવીચ(Green Masala Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેટા નો છૂંદો કરી તેની અંદર લીલા મરચાં ની ગ્રીન ચટણી મરી પાઉડર મીઠું કોથમરી બ્લેક salt પાઉડર એડ કરી મિશ્રણ તૈયાર કરો અને બ્રેડના વ્યવસ્થિત કટકા કરી લેવા
- 2
ત્યારબાદ બ્રેડ ને બટર લગાવી બટેટા નું મિશ્રણ ઉપર ટામેટાં અને ટોમેટો કેચપ લગાવી તવા ઉપર બ્રેડને ગરમ કરવી
- 3
તૈયાર છે મસાલા ગ્રીન સેન્ડવીચ. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પ્રિય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ સેન્ડવીચ વિથ મસાલા સેન્ડવીચ (Chocolate & Masala Sandwich Recipe In Gujarati)
#NSD Himadri Bhindora -
-
મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)
tasty yummy sandwich 🥪😋#NSD Devanshi Chandibhamar -
-
વેજ. માયોનીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise sandwich Recipe In Gujarati)
#NSDઆ વેજ. માયોનીઝ સેન્ડવીચ કાચા સબ્જી એડ ના કરતા થોડા બટરમાં સાંતળી મસાલો એડ કરતા સ્વાદમાં ખૂબ યમ્મી લાગે છે. આ પદ્ધતિથી બનતા તેના સ્વાદમાં ખૂબ વધારો થઈ જાય છે. Niral Sindhavad -
-
-
-
-
મસાલા ગ્રીન સેન્ડવીચ
#GA4#Week 3સેન્ડવીચ મારા ઘરમાં બધાને પ્રિય છે એટલે બધા માટે મે આજે ફુદીના ની મસાલા સેન્ડવીચ બનાવી છે. અને ફૂદીનો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ફુદીનાવાળી ચા પીવાથી આપણી ત્વચા સુંદર થાય છે અને પેટના રોગો પણ થતા નથી.ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી લૂ લાગતી નથી. Veena Chavda -
-
-
-
-
-
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981812
ટિપ્પણીઓ (2)