રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પલાળી લો. તેની અંદર સ્વાદ અનુસાર નમક, સીંગદાણાનો ભૂકો, બે ચમચી તલ, એક ચમચી વરિયાળી, બે ચમચી લીંબુનો રસ, ૨ ચમચી ચણાનો લોટ, ૧ ચમચી ગરમ મસાલો. આ બધું મિશ્રણ કરો. હવે એની ગોળ ટીકી બનાવો.
- 2
હવે આ બનાવેલ કોફ્તાને ગરમ તેલમાં તળી લો. તેને ધીમા તાપે ચડવા દેવું.
- 3
આ કોફ્તા ડ્રાય બનાવેલ છે તેને કોઇપણ ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13990897











ટિપ્પણીઓ (5)