કોર્ન ઢોકળા(Corn Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને બન્ને દાળને કરકરા દળાવી લો હવે તેમાં દહીં અને ગરમ પાણી નાખી પલાળી દેવ પછી એક વાડકીમાં થોડી ચણાની દાળ પલાળી રાખો હવે તેને આઠ કલાક માટે ગરમ જગ્યાએ બરાબર ઢાંકીને આ તો આવવા માટે મૂકી દો
- 2
હવે તૈયાર મિશ્રણ માં મીઠું આદુ મરચાની પેસ્ટ અને હળદર નાખીને મિક્સ કરો હવે એક કપમાં તેલ લેવું તેમાં ગરમ પાણી અડધો ભાગ અને ખાવાનો સોડા ૧ નાની ચમચી નાખીને બરાબર મિક્સ કરો હવે તેને ખીરામાં નાખી દો અને બરાબર હલાવો ઉભરો આવે એટલે તેમાં ચણાની દાળ પલાળેલી અને અમેરિકન મકાઈ દાણા મિક્સ કરો હવે એક થાળીમાં તેલ લગાવીને ઢોકળીયામાં ગરમ કરવા મૂકો તેમાં ખીરુ મૂકીને દસથી પંદર મિનિટ બોઈલ થવા દો અને ઉપર તલ અને લાલ મરચું છાંટી ને બોઈલ કરો હવે ગરમાગરમ તેલ સાથે સર્વ કરો
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13991830












ટિપ્પણીઓ (4)