કઢી(Kadhi Recipe in Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
સાદી કઢી તો બનાવતા જ હશો આજ બનાવી એ લીલી ડુંગળી ની કઢી.
કઢી(Kadhi Recipe in Gujarati)
સાદી કઢી તો બનાવતા જ હશો આજ બનાવી એ લીલી ડુંગળી ની કઢી.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી ને બારીક સુધારો પાણી થી ધોઈને રાખો.
- 2
પેન મા તેલ ગરમ કરી વઘાર મા જીરુ, લસણ, સૂકુ અને લીલુ મરચુ, હળદર નાખી હલાવી લીલી ડુંગળી નાખી ને તેમા મીઠુ સ્વાદ મુજબ નાખી ડુંગળી ચડવા દો.
- 3
છાશ મા ચણાનો લોટ નાખીને હેન્ડ મીક્સર ફેરવી આ છાશ ને ડુંગળી ચડી જાય એટલે નાખીને સારી રીતે હલાવો. કઢી ને ઉકળવા દો.
- 4
તૈયાર કરેલ કઢી ને ગરમ રોટલા સાથે પીરસો.
Similar Recipes
-
બટાકા ની ફરાળી કઢી (Bataka Farali Kadhi Recipe In Gujarati)
#SJR #SFR ફરાળી કઢી પીવા ની મજા આવે આજ મેં બનાવી. Harsha Gohil -
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
લીલી ડુંગળીની કઢી (Green Onion kadhi Recipe in Gujarati)
#GA4#week11#post1#green_onion#લીલી_ડુંગળીની_કઢી (Green Onion Curry Recipe in Gujarati) કઢી તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. પરંતુ આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે. આ કઢી માં મે લીલોતરી પાન ની ભાજી નો જ ઉપયોગ કર્યો છે. આ કઢી માં મેં લીલું લસણ ને મેથી ની ભાજી પણ ઉમેરી ને એક હેલ્થી કઢી બનાવી છે...જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે...😋 Daxa Parmar -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી ખીચડી સાથે આજ ફરાળી કઢી બનાવી. Harsha Gohil -
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
પાલક રાઈસ (Palak Rice Recipe In Gujarati)
#cookpadindia #cookpadgujrati #cookpad શિયાળા મા ભાજી ખાવી જોઇએ. તો પાલક ની ભાજી માથી શાક અને સૂપ તો બનાવતા જ હશો . આજે આપણે પાલક ના ભાત બનાવીયે. सोनल जयेश सुथार -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK ગુજરાતી લોકો ની ફેવરિટ ખટ્ટી મીઠી કઢી જે મેં આજ બનવી છે. Harsha Gohil -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
#AM1દોસ્તો આજે હું એક હેલ્ધી કઢી ની રેસીપી લાવી છું. સોયાબીન ના ગુણો તો બધા ને ખબર જ છે.. તો બસ એની જ આપણે ખાટી કઢી બનાવશું.તો ચાલો દોસ્તો રેસીપી હોય લઈયે. Pratiksha's kitchen. -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
આજકાલ તુવેર દાણા ને લીલુ લસણ લીલી ડુંગળી ની મસાલેદાર ખીચડી ખાવા ની મજા લઈ એ.. Jayshree Soni -
તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
#ROK#Kadhi_Recipes#Cookpadgujarati ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે. Daxa Parmar -
-
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#week5મૂળ સૌરાષ્ટ્ ની આ રેસિપી હવે તો બધા બનાવે છે પણ actul સ્વાદ તો ત્યાંનો જ..ધમધમાટ કઢી સાથે રોટલો કે ખીચડી ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
#TT1#satvik_Kadhi_khichdi#cookpadgujarati કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો. Daxa Parmar -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13991963
ટિપ્પણીઓ (2)