કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો તેમાંથી થોડું દૂધ સાઈડમાં રાખો બાકીના દૂધમાં ખાંડ નાખીને ઉકાળો હવે ઠંડા દૂધમાં કોકો પાઉડર અને કસ્ટર્ડ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો પછી તેને ગરમ દૂધમાં ગેસ્ટ ધીમો કરીને ઉમેરો સતત હલાવો ગેસ ધીમો રાખો પછી થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી અને ઠંડુ કરો
- 2
હવે એક ગ્લાસમાં કોકો પાવડરથી ડેકોરેશન કરો તેમાં એકદમ ઠંડો કોકો સર્વ કરો તેના પર કાજુ સે ડેકોરેશન કરો
Made this recipe? Share a Cooksnap!
Let Kalpana Mavani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13991933








ટિપ્પણીઓ (3)