અળવી ના પાત્રા (Alav Na Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પેલાઅડવી ના પાન ની સુધારી લેવા પછી ધોઈ લેવા એક બાઉલ મા ચણા નો લોટ લેવો પછી તેમાં મીઠું હળદરઃ ધાણા પાઉડર લાલ મરચું એડ કરવું પાણી નાખી ને બેટર તૈયાર કરવું તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો
- 2
હવે પાન પર બેટર લગાવવું 4 થી 5 પાન ઉપર લગાડવું પછી તેનો રોલ વાળી લેવો એવી રીતે બધા પાન કરવા 3 રોલ બનશે બધા રોલ ને બાફવા મુકવા 10 મિનિટ મા બફાઈ જાયઃ એટલે કાપી લેવા પછી તેલ મા રાઈ હિંગ લીલા મરચા નો અને તલ મીઠાં લીમડા નો વઘાર કરવો થોડી વાર થવા દેવા પછી ગરમા ગરમ સર્વ કરવા પાત્રા તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13997878








ટિપ્પણીઓ (10)