#GA4#Week9
અડદ ની દાળ ને ૫ કલાક બોળાવા દેવી. ત્યારબાદ એને મિક્સર માં ક્રશ કરી લેવી. ત્યારબાદ એમાં ચોખા નો લોટ કાંદા આદુ મરચાં ની પેસ્ટ મીઠું નાખીને મિક્સ કરી લેવું.
ત્યારબાદ ગરમ તેલમાં તળી લેવુ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)