મન્ચુરિયન (Manchurian recipe in gujarati)

Daksha Bandhan Makwana @cook_16121940
મન્ચુરિયન (Manchurian recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છીણેલું કોબીજ,ગાજર,લીલા મરચા,ડુંગળી બધુ ઝીણું સમારી ને લેવું અનેં તેમાં મીઠુ,મરી પાઉડર,આદું,લસણ ઝીણું વાટી ને નાખી ને બધુ મિક્ષ કરી લેવું.
- 2
હવે તેમાં મેંદો અનેં કોર્નફ્લોર નાખી ને મિક્ષ કરી.ખીરું રેડી કરી લેવું.
- 3
તેલ ગરમ કરી ને તેમાં ખીરા માંથી થોડુ નાખી ને મન્ચુરિયન તળી લેવા.
- 4
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં આદું,મરચા ની પેસ્ટ નાખી ને સાંતળી લેવું હવે તેમાં સમારેલ ડુંગળી અનેં કેપ્સીકમ નાખી ને સાંતળી લેવું.
- 5
હવે તેમાં ચીલીસોસ,ગ્રીનસોસ,સોયાસોસ,અનેં ટોમેટોસોસ નાખી ને બધુ મિક્ષ કરી ને તેમાં થોડુ પાણી નાખી ને ઉકળવા દો.
- 6
હવે તેમાં બનાવી ને રેડી કરેલા મન્ચુરિયન નાખી ને 2 મિનીટ મીડીયમ આંચ પર રેહવા દઇ ને ગેસ બંદ કરી દેવો.
- 7
ગરમા ગરમ ગ્રેવી મન્ચુરિયન રેડી છે એને ખાવાંની મોજ માણો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14044151




















ટિપ્પણીઓ (2)