પેંડા (Penda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ચણાનો લોટ માં દૂધ નૉ ધાબૉ દેવૉ
- 2
હવે 1 પેન મા ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાંખી શેકી લેવૉ શેકાઈ જાય એટલે ઉતારી લેવું થાળીમાં કાઢી લેવુ પછી તેમાં માવૉ શેકી લેવૉ ઠંડુ પડે એટલે તેમાં ખાંડ નાંખી પછી હલાવી પછી તેને થૉડુ ફીણી તેમાં એલચીનો પાઉડર નાંખવૉ પછી તેના પૈડાં વાળી મગજતરી નાં બી થી શણગારી ઉપયોગ માં લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાઇફુટ બીસ્કીટ(Dryfruit Biscuit Recipe in Gujarati)
#cookpadTurn4#cookpadgujarat#draefruitsrecipe Prakruti K Naik -
-
-
"થાબડી પેંડા"(thabadi penda recipe in Gujarati)
#ઉપવાસથાબડી પેંડા એ બીજા પેંડા કરતાં દેખાવમાં તથા સ્વાદમાં ખૂબજ અનેરા છે ખાતા કંઈક વિશેષ સ્વાદ આવતો હોવાથી એક કરતાં વધુ ખાઈ શકાય છે. બનાવતા થોડી સમય જાય પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા.આપણા આ "થાબડી પેંડા"નું પણ કંઈક એવું જ છે બનાવતા સમય થોડો.....વધુ લે પણ મીઠાશ પણ એવી આવે.બનાવી ને જુઓ.હું એ રેશિપી જ બતાવું છું. ચાલો....... Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે Shethjayshree Mahendra -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળીરેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવચેલેન્જ#childhood Smitaben R dave -
ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા ( chocolate Dryfruits penda recipe in Gujarati)
#મોમ ચોકલેટ બધાને ગમે મારા સન ને પણ, એમાં થોડુ હેલ્ધી બનાવવા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી ને ઉમેરીને ,ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા બનાવ્યા, જે બધાને ગમે એવાં છે Nidhi Desai -
-
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
-
-
શેકેલા પેંડા નો પ્રસાદ (Shakela Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14044154
ટિપ્પણીઓ