ચીઝલીંગ(cheeselings Recipe in Gujarati)

Megha Mehta @cook_26141195
ચીઝલીંગ(cheeselings Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેય લોટ ને બાઉલ માં લો
- 2
બંને ચીઝ ક્યુબ ને ખમણી લો
- 3
ત્રણેય લોટ સાથે ખમણેલા ચીઝ ને મિક્સ કરી થોડું મીઠું નાખી લોટ બાંધી લો ત્યાર બાદ તેનો મોટો લુવો કરી ને પાતલા પર વની લો ત્યાર બાદ તેના નાના નાના ચોરસ કટકા કરી લો
- 4
ત્યાર બાદ ઘી મૂકી તેને ધીમા તાપે તળી લો
- 5
ગુલાબી થાય ત્યાં સુધી તળી લો ત્યાર બાદ ઠંડા થયા બાદ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052170








ટિપ્પણીઓ