ચોકલેટ કોપરા પાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટોપરા ની છીણ ને ઘી મા સેકવું 3 મિનિટ શેક્યા પછી તેમાં બૂરું નાખવું બરોબર મિક્સ કરવું પછી તેમાં મિલ્ક પાઉડર એડ કરવો 100 ગ્રામ દૂધ મા ચોકલેટ પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી ને ટોપરા ના બેટર એડ કરવું બધું બરોબર મિક્સ કરવું પછી એક મોટી થાળી મા પાથરવું તેના પર ટોપરા ની છીણ નાખવી પછી તેના મીડીયમ સાઈઝ ના પીસ કરવાં
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14058235






ટિપ્પણીઓ (2)