ચીઝ પનીર સમોસા.(cheese Paneer samosa recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

ચીઝ પનીર સમોસા.(cheese Paneer samosa recipe in Gujarati.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચીઝ
  2. 200 ગ્રામપનીર
  3. 2 ચમચીચીલી ફ્લેક્સ
  4. 2 ચમચીપિઝા હર્બસ
  5. 2લીલા મરચા ઝીણા સમારેલા
  6. 20લસણ ની કડી ઝીણી ક્રશ કરેલી
  7. 1/2 ચમચીમીઠું
  8. લીલા ધાણા
  9. પટ્ટીસમોસા
  10. મેંદો ની સ્લરી
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીઝ અને પનીર ને મોટી છીણી થી છીણી લ્યો.એમા બધો જણાવ્યા મુજબ નો મસાલો કરી બધુ બરાબર મિક્સ કરી દો.

  2. 2

    હવે સમોસા નિ પટ્ટી લય એમા મિસરણ માથી 1 ચમચી જેવુ મિસરણ પટ્ટી મા ભરી કિનાર પર મેદા ની સ્લરી લગાવી સમોસા ભરી ને તય્યાર કરી દો.

  3. 3

    હવે ઍક કઢાઈ મા તેલ ગરમ કરી ધીમા તાપે સમોસા તળી લ્યો.બધાજ સમોસા એજ રીતે તળી લ્યો પછી ગરમ ગરમ સર્વ કરો.આ સમોસા એટલા ટેસ્ટી લાગે સૅ કે કોય પણ ચતણી કે સોસ ની જરૂર જ ની પડે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes