રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)

#GA4
#Week26
Panipuri
#CookpadIndia
#Cookpad
પાણીપુરી નાના મોટા દરેકને ભાવે છે
તેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે
અહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથી
ચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છે
અને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છે
આ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાણીપુરીમાં ભરવાનો રગડો બનાવીશું સૂકા સફેદ વટાણા ને ૪ થી ૫ કલાક ગરમ પાણીમાં ખારો નાખીને પલાળી રાખો પછી તેને કૂકરમાં બાફી લો બટાકાને બાફી લો એક કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકી ચપટી જીરું અને રાઈ રાખો ચપટી હળદર નાખી બાફેલા બટાકાને મેશ કરી તેમાં ઉમેરો પછી વટાણા પણ ઉમેરી દો હવે લીંબુનો રસ મીઠું નાખો અને ફુદીનાની પેસ્ટ બનાવી છે તે સ્વાદ પ્રમાણે નાખો આ રગડા ને પાતળુ કરવા માટે પાણીપુરી નું પાણી બનાવેલું હોય તેનો જ ઉપયોગ કરવો આ રીતે રગડો તૈયાર કરવા
- 2
હવે પાણીપુરીના પાણીમાં નાંખવા માટે ફુદીનાની પેસ્ટ ની બધી સામગ્રી મિક્સ કરી લો મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર છેપાણીપુરી નું પાણી બનાવવા માટે એક તપેલીમાં પાણી લો તેમાં એક ચમચી લીંબુના ફૂલ ઉમેરો અને બનાવેલી પેસ્ટ ઉમેરીને ટેસ્ટ પ્રમાણે મીઠું મરચું સેટ કરો
- 3
ગડી લાલ ચટણી બનાવવા માટે એક તપેલીમાં પાણી લઈને બધી સામગ્રી મિક્સ કરી અને ગેસ પર દસ મિનિટ ઉકાળો એટલે ચટણી તૈયાર
- 4
રગડા વાળી પાણી પૂરી ને પૂરી મા રગડો ભરી તેની ઉપર ગળી ચટણી ડુંગળી ઝીણી સેવ ગળી દહીં ભરીને તેમાં પાણી ભરીને ખાઓ
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)